ફેમિલી હેલ્થ કેર પોલિસી


ફેમિલી હેલ્થ કેર તમારી આરોગ્ય સંભાળની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે. તે ગંભીર માંદગી અથવા અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થતા તબીબી સારવાર ખર્ચની સંભાળ લે છે. તેના હેઠળ ઉપલબ્ધ બે પ્રકારના પ્લાનમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે - ગોલ્ડ પ્લાન અથવા સિલ્વર પ્લાન. તે ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન, પ્રિ અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, રોડ એમ્બ્યુલન્સ કવર, ડે-કેર પ્રક્રિયાઓ, અંગ દાતા ખર્ચ, હોસ્પિટલ રોકડ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ, વીમા રકમની પુનઃસ્થાપના લાભ, આયુવેદિક/હોમિયોપેથિક હોસ્પિટલાઇઝેશન માટે આવરી લે છે.

લાભો:

  • લાઈફ ટાઈમ રિન્યુઅલનો વિકલ્પ ઉપલબ્ધ છે.

Family-Health-Care-Policy