સામાજિક સુરક્ષા યોજનાઓ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય)
એક વર્ષની ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ, જે દર વર્ષે રિન્યુએબલ છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય)
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સામાજિક સુરક્ષા યોજના છે.