રૂપે કિસાન ડેબિટ કાર્ડ
- માત્ર ઘેરેલું ઉપયોગ માટે.
- તેનો ઉપયોગ માત્ર ATM અને POS ટર્મિનલ્સમાં જ કરી શકાય છે.
- ₹5,000/- સુધીના દરેક કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે પિનની જરૂર નથી.
- ₹5,000/- થી વધુના દરેક ટ્રાન્ઝેક્શન માટે પિન ફરજિયાત છે. (મર્યાદાઓ ભવિષ્યમાં RBI દ્વારા બદલાઈ શકે છે)
- દરરોજ ત્રણ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે.
- POS અને ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સ માટે કાર્ડધારકોને સ્ટાર પોઈન્ટ્સ મળશે.
રૂપે કિસાન ડેબિટ કાર્ડ
- ફક્ત કેસીસી ખાતાઓમાં
રૂપે કિસાન ડેબિટ કાર્ડ
- એટીએમ - દરરોજ Rs.15,000
- પોઝ - રૂ.25,000
રૂપે કિસાન ડેબિટ કાર્ડ
- ચાર્જ માટે, કૃપા કરીને અંહિ ક્લિક કરો
Annexure_VII_Digital_Banking_service_charges.pdf
File-size: 235 KB
તમને ગમતી પ્રોડક્ટ્સ









Rupay-Kisan-Debit-card