રિલાયન્સ હેલ્થ ઈન્ફિનિટી વીમો

રિલાયન્સ હેલ્થ ઇન્ફિનિટી ઇન્શ્યોરન્સ

લાભો

રિલાયન્સ હેલ્થ ઇન્ફિનિટી એક એવી પોલિસી છે જે તમને તમારી સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી કરતા વધારે આપે છે, આ પોલિસીમાં હોસ્પિટલના રૂમનું ભાડું, રોડ એમ્બ્યુલન્સ ચાર્જ અને ઓર્ગન ડોનર ખર્ચ પર કોઇ પેટા મર્યાદા આપવામાં આવી નથી.

  • વધુ લાભ* (વધુ કવર/વધુ સમય/વધુ વૈશ્વિક)
  • હોસ્પિટલના રૂમના ભાડા પર કોઈ પેટા-મર્યાદા નથી
  • રૂ. 3 લાખથી રૂ. 1 કરોડ સુધીની વીમાકૃત્ત રકમ
  • મૂળ વીમા રકમની પુનઃસ્થાપના#
  • હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના 90 દિવસ અને 180 દિવસ

*તમારી પોલિસી પ્રીમિયમમાં તમારા માટે વધુ લાભો પૈકી એકનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય બે વધારાના પ્રીમિયમ ચૂકવીને પસંદ કરી શકાય છે.

#અસંબંધિત બીમારી/ઈજા માટે બેઝ વીમાની રકમના 100% સુધીનું એક પુનઃસ્થાપન.

Reliance-Health-Infinity-Insurance