યોજનાઓની સંક્ષિપ્ત સરખામણી


વર્ણન એફસીએનઆર એનઆરઈ એનઆરઓ
કોણ ખાતા ખોલાવી શકે છે એનઆરઆઈ એનઆરઆઈ એનઆરઆઈ
બે અથવા વધુ એનઆરઆઈ ના સંયુક્ત ખાતા પરવાનગી છે પરવાનગી છે પરવાનગી છે
રહેવાસીઓ સાથે સંયુક્ત ખાતું પરવાનગી છે પરવાનગી છે પરવાનગી છે
નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે
ખાતાનું ચલણ યુએસડી, જીબીપી, ઈયુઆર, જેપીવાય,એયુડી,સીએડી ભારતીય રૂપિયા ભારતીય રૂપિયા
પ્રત્યાવર્તનક્ષમતા મુક્તપણે પ્રત્યાવર્તનપાત્ર મુક્તપણે પ્રત્યાવર્તનપાત્ર 1 મિલિયન ડોલર સુધી પ્રિન્સિપલ. સમયાંતરે એફઈએમએ 2000 માર્ગદર્શિકાને આધીન
એકાઉન્ટનો પ્રકાર ટર્મ ડિપોઝિટ "બચત, કરન્ટ અને ટર્મ ડિપોઝિટ "બચત, કરન્ટ અને ટર્મ ડિપોઝિટ
સમયગાળો 12 મહિનાથી 5 વર્ષ 12 મહિનાથી 10 વર્ષ 7 દિવસથી 10 વર્ષ
ન્યૂનતમ રકમ યુએસડી 1,500 જીબીપી 1,000 ઈયુઆર 2,000 જેપીવાય 50,000 એયુડી 1,000 સીએડી 1,000