જીપીઆરએસ (ઇ-ચાર્જ સ્લિપ સાથે)


  • ઇ-ચાર્જ સ્લિપ સાથે સિમ આધારિત જીપીઆરએસ ટર્મિનલ (નોન- ચાર્જ સ્લિપનું પ્રિન્ટિંગ)
  • ઈએમઆઈ, આઈસીસી સુવિધાઓ જેવી વીએએસ ને સપોર્ટ કરે છે.
  • વૈકલ્પિક સુવિધાઓ તરીકે વાઇફાઇ અને 3જી ને સપોર્ટ કરે છે
  • તમામ પ્રકારના કાર્ડ્સ સ્વીકારે છે જેમાં (સંપર્ક રહિત, ચિપ કાર્ડ્સ)નો સમાવેશ થાય છે
  • એનએફસી, કેશ@પીઓએસ, ચિપ/સ્વાઇપ ટેપ, બીક્યુઆર, યુપીઆઈ, વોલેટ્સ અને હોસ્ટ કાર્ડ ઇમ્યુલેશન જેવા તમામ ડિજિટલ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને સપોર્ટ કરે છે
બેંક ઓફ ઇન્ડિયા મર્ચન્ટ સોલ્યુશન્સનો લાભ કેવી રીતે લેવો
બેંક ઓફ ઇન્ડિયા મર્ચન્ટ એક્વાયરિંગ સર્વિસીસનો લાભ લેવા મર્ચન્ટ નજીકની બીઓઆઇ શાખાની મુલાકાત લઈ શકે છે.
GPRS-(with-e-Charge-Slip)